________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩ ) જોજ.
जीवानां रक्षणं श्रेष्ठं, जीवा जीवितकांचिणः तस्मात् समस्तदानेभ्यो ऽभयदानं प्रशस्यते.
જીવાતું રક્ષણ કરવુ તે શ્રેષ્ઠ છે. કારણકે જીવા જીવવાની આકાંક્ષા રાખે છે. કેાઈ મરવાની આકાંક્ષા રાખતુ નથી, માટે સર્વ દાનામાં અભયદાન વખાણુવા લાયક છે. જીવવાની ઈચ્છા, ઘડાઓથી પણ છૂટતી નથી. તે ઉપર એક વાત કહે છે.
ાઈ એક નગરમાં એક ગ્રહસ્થનું ઘર હતું, તેના ઘરમાં એક ઘરડી ડેાશી રહેતી હતી. ડેાશી મરવાને ખાટલે સૂતી છે. આજ મરે કાલ મરે એવી રાશીની સ્થિતિ થઈ રહી છે. સેા વર્ષ ઉપરની ઉમર થઈ છે. અજ્ઞાન લેાકેાની કહેવત, તે કાશીને યાદ આવી કે મરવાની વખતે જીવને લેવા જમરાજા આવે છે. માટે હવે મને પણ લેવા જમ આવશે. આવી ધાસ્તી કાશીને રહ્યા કશ્તી હતી, તે ડાશીને એક નાના પુત્ર હતા, તે પુત્ર સાત ઘરની વચ્ચે એકના એક
www.kobatirth.org
For Private And Personal Use Only