________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
અલબત્ત, ખુદ્દાનું મહમદ પૈગંબરનુ’ પવિત્ર ખ્યાન વાંચી અંતે અકરાના ગળે છરી મારવી, એ કેવું ઘાતકીપણું છે તે વિચારવાનુ છે,
સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે, અને તે ચા જ્ઞાનન વર્ષતે ——યા અને દાનથી વૃદ્ધિ પામે છે. દૃયાનું સ્વરૂપ સામાન્યત: વર્ણન કર્યુ છે. દાનના ઘણા પ્રકાર જ્ઞાનીઓએ વણુ જ્યા છે. દાનના પંચ પ્રકાર છે. અભયદાન, સુપાત્ર દાન, કીર્ત્તિદાન, અને અનુક ંપા દાન, પાંચમુ ઉચિત દાન, મરતા જીવાના પ્રાણ મચાવવા તેને અભયદાન કહે છે. ધમી માણુસેાને દાન આપવુ તેને સુપાત્રદાન કહે છે, ભુખે મરતા પ્રાણીઓને ખાવાનું આપવું, તરશ્યાને પાણી પાવું તેને અનુકંપાદાન કહે છે. પોતાની કીર્ત્તિ માટે લાકામાં વાહ વાહૂ કહેવાય, તેને માટે વજ્ર ધન અન્ન આપવું તેને કીર્ત્તિદાન કહે છે. સમયને અનુસરી દુનિયાના રીવાજ પ્રમાણે જે ધન ખર્ચ વુ પડે તેને ઉચિતદાન કહે છે. ચિતદાન અને કીર્તિદાન તા લેાકેા સહેજે કરી શકે છે; અનુક‘પાદાન અવશ્ય કરવુ જોઇએ, સર્વ જીવાની અનુક ંપાચિતવવી, એ ધર્મી
www.kobatirth.org
For Private And Personal Use Only