________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૩) પુરૂષની આંખે વિકરાળ રહે છે. ઘાતકી પુરૂની પ્રીતિ પણ ભીતિને ઉત્પન્ન કરે છે. ઘાતકી પુરૂષોની હાંસી પણ કોઈનો નાશ ઉત્પન્ન કરે છે. ઘાતકી પુરૂષ ન્યાયને સમજી શકતા નથી, તે સગા વહાલાને સંબંધ રાખતા નથી. ઘાતકી પુરૂષને કોષ વિશેષ ચડે છે. પશુ પંખીને મારવાથી ઘાતકી વૃત્તિ ઉત્પન્ન થાય છે. ઘાતકી પુરૂષના હૃદયમાં દયાને અંશ હેતાં નથી, જે દેશમાં અન્યાય, વ્યભિચાર, ઘાતકીપણું વિશેષ હોય છે. તે દેશમાં ઘણું યુદ્ધો થાય છે. ઘાતકી પુરૂષના કપટથી ભયંકર ખુને થાય છે, અને થશે. જે મનુ કુકડાં અને કુતરાં સરખાને મારતાં મહા આંચકો ખાય છે તે મનુષ્યો, લેકેનાં ખૂન કરી શકે નહિ એ વાત અનુભવસિદ્ધ છે.
કોઈ એમ કહેશે કે–આપણે દયાળુ થઈને બેસી રહીએ તે બીજા મનુષ્ય સતાવે, તેને અમે ઉત્તર આપીયે છીયે કે નિરપરાધી જીવેને હણવા નહીં. અલબત્ત સામા લડાઈ કરવા આવે ત્યારે તેની સામા લડાઈ કરવી એ તે નીતિમાર્ગ છે. જુઓ, જેન રાજાઓએ પણ હજાશે લડાઈએ કરી છે. કુમારપાળ, ઉદાયી, કેણિક, ચેડા મહારાજા, ખારવેલ, વસ્તુ
www.kobatirth.org
For Private And Personal Use Only