________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮). હતા. અર્થાત સાત વ્યસન સેવતા નહોતા. ત્યારે હાલના સમયના રાજાઓ વિશેષત: વ્યસન સેવે છે.
- કુમારપાળ રાજા પરનારી સહોદર હતે. વ્ય. ભિચાર દોષી જનને શિક્ષા આપતે હતા, કાશી વિગેરેના રાજાઓને મિત્રતાઈથી ધન આપી વશ કરી તેમના રાજમાં દયા ધર્મને પડતું વજડાવ્યા. ગુજરાત દેશમાં હાલ પણ કુમારપાળ રાજાના પ્રતાપથી દયાભાવ જોવામાં આવે છે. બંગાળ દેશમાંતે બ્રાહ્મણે પણ માંછલા વગેરેને જલડેડીની ઉપમા આપી ભક્ષણ કરે છે. અહીં કેટલું પાપ ! પ્રાય: જેનરાજાઓ જે થયા અને થશે તે ઘણું ખરા માંસ ભક્ષણ, દારૂ પાન, વેશ્યાગમનથી દૂર રહેનારા સમજવા. કારણ કે જૈન શાસ્ત્રમાં વ્યસનને અતિશય ત્યાગ કર્યો છે. જે લોકો દારૂ અને માંસ ભક્ષણ કરનારા આ દુનિયામાં છે તેઓ લડાઈ બાર, ધાતકી અને ખૂન કરનારા હોય છે.
કુમારપાળ પશ્ચાત્ જેન રાજાઓ થયા નથી. તે પણ બીજા જે.હિંદુ રાજા થયા તે સર્વ દયાના કર
www.kobatirth.org
For Private And Personal Use Only