________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૭ ) પ્રતિખાધી હેમચંદ્ગ આચાર્ય જૈનધર્મી કર્યો. કુમારપાળરાજાએ શ્રાવકના મારકત ઉચ્ચયું. હજારા લાખા જીવાને મરતા બચાવ્યા. તેના રાજ્યમાં કસાઈખાનુ તા હાયજ શાનું? હજારા પાડાઓને રાજ્ય પર પરાથી દશરાના દિવસે મારી નાંખવામાં આવતા હતા, તે પાડાઓના નાશ થતા અટકાવ્યેા. કારણ કે દેવીને કંઇ પાડા ખાવાની જરૂર નથી, ભેાળા લેાકા મજ્ઞાનથી આવા કુરીવાજોને આચરે છે, પાતાના અઢાર દેશમાં કુમારપાળ રાજાએ દયા પળાવી, ઘણા કરા માફ કર્યાં, ઘણા ગરીબેને મરતા ખચા વ્યા. દરેક ધર્મકાર્ય, હેમચ' ગુરૂને પૂછી કરતા હતા. હેમચંદ્રગુરૂના ઉપદેશથી તેમના આત્મા નિ મળ થયા હતા. કુમારપાળ રાજા કોઇપણ લડાઇમાં પાછા હઠયે। નથી. પણ કુમારપાળરાજાએ અન્યા યથી કાઇ પણ લડાઇ કરી નથી. કુમાળપાળ રાજાએ સાત વ્યસનોના સમૂળગા ત્યાગ કર્યો હતા.
મધુ, માંસ, દારૂ, વેશ્યા, જુગાર, પરીસેવા, ચારી, એ સાત વ્યસનાથી કુમારપાળ રાજા દૂર રહ્યા
www.kobatirth.org
For Private And Personal Use Only