________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪) ચરિત્રથી સિદ્ધ થાય છે. આર્ય સુહસ્તિસરિના સમયમાં ઘણે ઠેકાણે જૈન ધર્મ પળાતા હતા. પ્રાણીઓની દયા કરવી, કોઈ જીવને માવા નહિં. એમ ઠેર ઠેર ઉપદેશ ધર્મ ગુરૂ માપતા હતા, અફગાનિસ્તાન, બલુચિસ્થાનમાં પણ સપ્રતિ રાજાએ પ્રાણીઓને નાશ અટકાવવા તથા ધર્મની પ્રીલેાસેાષ્ટ્રીના વિસ્તાર કરવા ઉપદેશકાને માકલ્યા હતા. સંપ્રતિરાજા પછી પણ કેટલાક રાજાએ વેદધમી થયા. તેના સમ ચમાં પણ પ્રાણીઓનેા નાશ ઘણેા થતા નહોતા. અર્થાત્ લેાકેા માંસ ભક્ષણ કરતા નહાતા. જે કાઈ કરતા હતા તે નિર્દય કહેવાતા હતા. વલ્લભીપુરની ગાદીએ કેટલાક રાજા જૈનધમી થયા અને કેટલાક વેદધ થયા, પણ પ્રાણીઓની હિંસા કવચિત્ થતી હતી. જયશિખરના સમયમાં કલ્યાણ નગરીના ભુવડરાજાએ વહૂભીપુરના ભંગ કર્યા હતા. હાલ વલ્લભીપુરને વળા કહે છે અને તે કાઠિયાવાડમાં આવેલું છે, ત્યાંથી ઘણા તાંબાપત્રના લેખા નીકળે છે. વાલીપુરમાં પ્રથમ ત્રણસે સાઠે જૈન દેરાસર
www.kobatirth.org
For Private And Personal Use Only