________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૨)
દયા કરી હતી. અને તે સમયના લોકો બહુ દયાવાન હતા. વળી કાણીક રાજાના સમયમાં ચેટક નામના રાજા રાજ્ય કરતા હતા, તે પશુ જૈનધમી હતા. ચેટક રાજા પણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ભક્ત હતા. વળી તે વખતમાં ઉદાયી રાજા હતા. તે પણ જૈન ધર્મ પાળતા હતા. વળી ૨૪૦૦ વર્ષની ઉપર કેશીમુનિના ભક્ત પ્રદેશી રાજા થયા હતા. તેના અધિકાર રાયપસેણિ નામના જૈન સૂત્રમાં સારી રીતે વર્ણવ્યા છે. પ્રથમ તે! પ્રદેશી રાજા નાસ્તિક હતા, પણ કેશીકુમાર મુનિના સમાગમથી જૈનધમી થયેા અને દયાધર્મના ફેલાવા કર્યાં. વળી શ્રી મહાવીર સ્વામીના પિતાજી સિદ્ધાર્થ રાજા ક્ષત્રિય કુંડ નગરમાં રહેતા હતા. તેમની માતાનું નામ ત્રિશલા ક્ષત્રિયાણી હતું. તે સિદ્ધાર્થ રાજા પણ જૈન ધી હતા. વળી તે વખતમાં ખીજા પણ ઘણા રાજ જૈનધર્મી હતા, વળી તે મહાવીર સ્વામીના વખતમાં તેમના સગાભાઇ નંદિવન પણ જૈન ધર્મ પાળતા હતા. હાલ તેની નિશાનીએ વૈભારગિરિ
www.kobatirth.org
-
For Private And Personal Use Only