________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨). ઘાતકી-માંસ ખાવાથી શક્તિ ઉત્પન્ન થાય છે, અને શરીર નિરોગી રહે છે, માટે અમે માંસ ભક્ષણ કરીએ છીએ. તે શું ખોટું છે?
ધમી–માંસ ભક્ષણથી પ્રથમ તો બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તમે રજોગુણની વૃદ્ધિ થાય છે. માંસ ભક્ષણ જે લેકે નથી કરતા એવા ભઈયા લેકે મહા બળવાન હોય છે. વનસ્પતિના ખોરાકથી શરીરની શક્તિ વૃદ્ધિ પામે છે. જે લાકે માંસ ખાય છે એવા વહેારા વિગેરે લેક જે પ્રત્યક્ષ દેખાય છે તેનાં શરીર શક્તિહીન દેખાય છે.
હવા-કસરત–નિયમિત રાકથી શરીરની શક્તિ વધે છે. અને તે અનુભવથી સિદ્ધ થાય છે. માંસભક્ષી લેકમાં નિર્દયતા વિશેષ જોવામાં આવે છે. રામચંદ્ર વિગેરે જે મહાપુરૂષે થઈ ગયા છે તેઓએ બીલકુલ માંસભક્ષણ કર્યું નથી. મહમદ પેગંબર પણ એમ કહે છે કે કોઈ જીવને નાશ કરશે નહીં. જેઓ માંસભક્ષી લે છે તેઓ અપવિત્ર છે. તેમનું હૃદય પવિત્ર થતું નથી. ગૌતમબુદ્ધ પણ એમજ
www.kobatirth.org
For Private And Personal Use Only