________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭). પ્રાણીઓને મારી પાપી પેટ ભરે છે. બીચારાં પ્રાણું તરફડે છે, બુમ પાડે છે. તેની દયા ઘાતકી ને આવતી નથી. અરેરે ! તે મરી કઈ ગતિમાં જવાના તે જ્ઞાની જાણી રહ્યા છે.
હાલના સમયમાં પ્રથમના કરતાં હજારોનો નાશ થતે દેખવામાં આવે છે. મુંબઈ, કલકત્તા વગેરે સ્થાને મેટાં મોટાં કસાઈ લોકોનાં કારખાનાં નીકળ્યાં છે તેમાં બકરાં, ઘેટાં, મરઘાં, ગાય, ભેંસ, અળદ, આખલા, પાડા, વિગેરે હજારે જાનવરને નાશ કરવામાં આવે છે. હાલ હજી રાજપુતાનામાં તેવાં કારખાનાં નથી. હવે વિચારો કે માંસ ખાનારા કેણ લેકે છે? જોતાં માલુમ પડશે કે મુસલમાન, અગ્રેજ, વાઘરી વિગેરે જાત છે. જ્યાં અંગ્રેજ વા મુસલમાન હેાય ત્યાં કસાઈની દુકાન નીકળે છે. તેથી હવે વિચારે કે દેશને નુકશાન છે કે ફાયદે. અલબત્ત કહેવું પડશે કે હજારો બળદોને નાશ થવાથી ખેતીને નુકશાન પહોંચ્યું છે તેમ ગાયને નાશ થવાથી દુધની મેઘવારી થઈ છે. હજાર
www.kobatirth.org
For Private And Personal Use Only