________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫)
ત્યાંસુધી તેમનાથી રાજ્ય થવાનું છે. આગળ શું મનવાનુ છે તેની ફાઈને ખખર નથી, ધારીએ છીએ કંઇક અને થાય છે . આર. માટે કેાઈ જાતના નિર્ણય કરવા નહીં. અત્ર હું રાજ્યચર્ચા હાથમાં લેતા નથી. પણ તેઓના સમયમાં જીવાની તૈયા કેટલી સચવાતી તે જોવાની છે.
મુસલમાના કરતાં ગાય માંસ ભક્ષણમાં અગ્રેજો ઉતરે તેવા નથી. અંગ્રેજો પણ માંસભક્ષણ કરે છે. કોઈ એમ કહેશે કે ઇંગ્લંડમાં અન્નના ખારાક વિશેષ મળતા નથી તેથી તેઓ માંસ વાપરે છે–તેના ઉત્તરમાં સમજવાનું કે-ભલ્લા ઈંગ્લેંડમાં જો ધારે તા પુષ્કળ અન્ન મળી શકે તેમ છે. અને હાલ પણ ત્યાં માંસભક્ષણના ત્યાગ કરી ભાજીપાલે ખાનારી ઘણી મંડળીઓ ઉભી થઈ છે. હિંદુસ્તાનમાં વસનારા અંગ્રેજોને તેા પુષ્કળ અન્ન મળી શકે તેમ છે. છતાં જીભના સ્વાદથી હજારા જીવાના પ્રાણના નાશ થાય છે. તે તરફ કાણુ દયાની લાગણીથી જીવે.
www.kobatirth.org
For Private And Personal Use Only