________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) ઘાલી. કલમ, કડછી, બરછી આ ત્રણ વાતમાં અંગ્રેજ લકે કાબેલ હતા–તે અંગ્રેજોએ બાદશાહની મરજી. સંપાદન કરી તેથી તેમને વ્યાપાર કરવાની છૂટ મળી. તે સમયમાં વલંદા લેકે પણ વ્યાપાર કરવા હિંદુસ્તાનમાં આવ્યા. પિોર્ટુગીજ લોકો પણ આવ્યા. પણ અંગ્રેજ લેકે ફાવી ગયા તેઓ બડા કાબેલ હતા. વ્યાપાર કરતાં કરતાં તેઓએ રાજ્યમાં પગ ઘાલ્યો. લશ્કરથી લડાઈમાં પણ સામેલ થયા બંગાળામાં મુસલમાનનું રાજ્ય જેર નરમ પડતાં ત્યાં પગ ઘાલ્ય, રાજ્ય હક થોડા થોડા લીધા, દક્ષિણમાં પણ જોર ફાવ્યું, તેમ કરતાં તેઓ રાજ્યના અધિકારી થઈ પડ્યા ! મરાઠાની સાથે પ્રત્યક્ષ સલાહથી વર્તતા હતા ત્યારે હાલ તેઓ તેમના ઉપર હુકમત ચલાવે છે. મુસલમાની રાજ્યો જે હિંદુસ્તાનમાં છે તેમના ઉપર પણ અંગ્રેજની હકુમત વતે છે, રજપુત રાજાઓ ખંડીઆ થઈ ગયા. હાલ આવી સ્થિતિ થઈ ગઈ છે. અંગ્રેજે, મુસલમાને કરતાં નીતિમાર્ગમાં સારા છે, જ્યાં સુધી ન્યાયથી ઈસાફ મળે છે,
www.kobatirth.org
For Private And Personal Use Only