________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨) હિંદુસ્થાનમાં તેમના પ્રવેશથી હજારો જાનવના નાશ થયો. પૂર્વના રાષિયે ગાયને પવિત્ર માનતા હતા તે ગાયને કાપી મુસલમાને ભક્ષણ કરવા લાગ્યા. શાહબુદ્દીન અલાઉદ્દીન વિગેરે બાદશાહેઓએ તે ગાયોને નાશ કરવામાં બાકી રાખી નથી. કુકડાં વિગેરે જીવેને તે વિશેષ નાશ થવા લાગે. મુસલમાનને અને હિંદુઓને વારંવાર લડાઈઓ થવા લાગી, અન્યાય માર્ગ વળે, કપટકળાનું જોર વધ્યું, હજરે તથા સુવિદ્યાને નાશ થવા લાગ્યા. વિક્રમરાજા– ભેજરાજાના વખતમાં જે સંસ્કૃત ભાષાને ઉદય હતે તેને અસ્ત થવા લાગે. હિંદુસ્થાનમાંથી સંપ નાશ પામ્યું. મુસલમાને હિંદુઓને વટલાવવા લાગ્યા. બહેરા, મેમણ, મુમના વિગેરે જાત પ્રથમ હિંદુહતી, તેની હાલ પણએ સાબીતીરૂપ છે. હિંદુઓ ઉપર દ્વેષભાવ વધ્યો, પછી અકબર બાદશાહના વખતમાં હિંદુઓને ન્યાય મળે. બન્ને ઉપર સમાનભાવ અકબર બાદશાહને હતે. ઔરંગજેબ જહાંગીરના વખતમાં પણ પશુઓને નાશ જારી રહ્યો હતો. પાપનું
www.kobatirth.org
For Private And Personal Use Only