________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ )
રાજ્ય સાચવતા હતા. રાજ્ય ગુરૂએ રાજાઆને સારા માગે દારતા હતા. કવિએ નોતિના માર્ગનું સારી રીતે વણું ન કરતા હતા. પણ શુંગાર રસને કઢંગી રીતે પાષણ કરતા નહાતા ગાયેા વગેરેનું સારી રીતે સોંરક્ષણ થતુ હતુ. રાજાએ ધમી હતા. દરેક માણસેાને ધ મનુ ઉત્તેજન અપાવતા હતા. સાધુ તથા ગુરૂ ઉપર પૂજય બુદ્ધિ ઘણી હતી. પુત્રા, મા-બાપને વિનય સાચવતા હતા. લુંટફાટ એછી હતી. સલાડુ શાંતિ સારી હતી. ન્યાયથી લડાઈઓ થતી. લેકા સરલ સ્વભાવી હતા. અન્નનું દુ:ખ નહાતું-પણ સિક ંદર ખાદશાહની
સ્વારી આવ્યા બાદ આર્યાવર્તીની વ્યવસ્થા અગડી સલાડુ શાંતિનો ભંગ થયા. મહુમદ પેગમ્બર પછી મુસમાન સુલ્તાનાની સ્વારીએથી દેવળેને નાશ થયેા, ત્યારબાદ મુસમાન બાદશાહેાની ઘણી સ્વારીએ હિંદુ સ્થાનમાં આવી તેથી લુંટફાટ ઘણી થઈ. તે વખતે હિંદુસ્થાનના રાજાઓમાં સપ નહેાતા, તેથી મુસલમાના હિંદુસ્થાનની આદશાહી કરવા લાગ્યા. મુસલમાના માંસનું ભક્ષણ કરનારા અને ધર્માંધ હતા તેથી
www.kobatirth.org
For Private And Personal Use Only