________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦). પાકે છે. ચોવીશ જાતનાં ધાન્ય નીપજે છે. તેનું રૂપું આદિ ધાતુ પણ પુષ્કળ છે. પહેરવાને માટે વસ્ત્ર જોઈએ તે માટે કપાસ પણ પુષ્કળ થાય છે. હિંદુ
સ્થાન સેનાને દેશ કહેવાય છે, બીજા દેશની વસ્તુ સિવાય હિંદુસ્થાનના લેકે પિતાને સર્વ વ્યવહાર ચલાવી શકે છે. પ્રથમના વખતમાં હિંદુસ્તાનના લેકે સર્વ વાતે સુખી હતા, કેઈ વાતનું દુઃખ નહતું. ખેડુ ત લેકે ખેતીનેજ ધંધો કરતા અને તેથી આજીવીકા ચલાવતા, અને તે વખતમાં ધાન્ય પણ પુષ્કળ પાકતું હતું, સમય ઘણે સારો હતો. જેમાસાની રૂતુમાં વરસાદ પણ જે દેશમાં જેવો જોઈએ તે થતો હતે. દુકાળ પણ ઓછા પડતા, રાજાઓ પ્રજાનું રક્ષણ સારી રીતે કરતા હતા. લુહાર લુહાર કામ કરતા હતા. સેની સેનાનું કામ કરતા હતા. દરજી લૂગડાં સીવતા હતા, વગેરે દરેક વર્ણ પાતપિતાનું કામ શાંતિથી બજાવતી હતી. તે સમયના વર્ણના વિભાગે, કાર્યના વિભાગે, સારા અનુક્રમમાં ગોઠવાયેલા હતા, અને તે સમયની રાજ્યનીતિ પણ સારી હતી. રાજાઓ નીતિથી
www.kobatirth.org
For Private And Personal Use Only