________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) ધારણ કરી મુસાફર! છેલ્લી બાજી જીતી લે! પુનઃ પુનઃ આવી જોગવાઈ મળવી દુર્લભ છે. હવે કર્તવ્યપરાયણથી !!
એકતઅષ્ટ શિક્ષાવચનેના મણકાની માળા તારા કઠે ધારણ કરી આગળ તારા આત્મજીવનમાં પ્રવેશ કરી ઉચ પ્રગતિમાન થા !!
ઋો. श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वाचैवावधार्यताम्, प्रात्मनःप्रतिकूलानि, परेषां न समाचरेत्-१
ભાવાર્થ-ધર્મનું સાર સાંભળે અને સાંભળીને નિર્ધારે, આત્માને જે જે પ્રતિકુલ કૃત્યે લાગે છે, તે કૃ અન્ય જીપતિ આચરવાં નહિ,
વધ, બંધન, છેદન, તાડન, તર્જન આદિ કૃત્ય જેમ પિતાના આત્માને પ્રતિકૂળ લાગે છે તેમ, પશુ, પંખી, મનુષ્યને પ્રતિકુલ લાગે છે તેથી તેઓના વધ કરતાં પા. પકર્મ લાગે છે. માટે પરજીને દુ:ખ દેવું નહીં. સર્વ જીવેની દયા કરવી. દયા ધર્મનું મૂળ છે. કહ્યું છે કે:
www.kobatirth.org
For Private And Personal Use Only