________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) ૧૦૧ કેઈની આજીવિકા તેડીશ નહિં અને કેઈની આંતરડી કકળાવીશ નહીં.
૧૨ સમુદ્રના જે ગંભીર થા !! મેરૂપર્વત સમાન અડગવૃત્તિ રાખ !!
૧૦૩ મનુષ્ય શરીર વિના મેક્ષ નથી.
૧૦૪ જે આ, દિવસ અને રાત્રીની પેઠે આયુષ્ય વ્યતીત થાય છે.
- ૧૦૫ જે આ, તારા દેખતાં હજારો મનુષ્ય પરગતિમાં ચાલ્યા જાય છે.
૧૦૬ ભલે આસ્તિકથા! કે નાસ્તિકથા! કિંતુ તારાં કરેલાં કર્મ અવશ્ય તારે ભોગવવા પડશે.
૧૦૭ જીવને અજીવ, અજીવને જીવ સ્થાપ નારનું પણ પરગતિમાં કંઈ ચાલતું નથી.
૧૦૮ કયાં કરે છે? શું હસે છે? શું કરે છે? શું માને છે? અરે ભવ્ય!! માયાસમુદ્ર તરી મુક્તિનગરી પામવી એજ તારું પરમ કર્તવ્ય છે.
૧૦૯ સત્યજ્ઞાન, સર્વ પંથ–પરમ વૈરાગ્યતા
www.kobatirth.org
For Private And Personal Use Only