________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯) પર સંતની હાંસી કરીશ નહીં. પાપ લાગશે.
પ૩ જે તું બાળક હોય તે સન્માર્ગની કેળવણી લેજે,
૫૪ જે તે જ્ઞાની હોય તે પરભાવમાં (મેહમાં) પડીશ નહિ. - ૫૫ જે તું ચગી હોય તે માં તત્પર
રહેજે.
પદ જે તું સાધુ હોય તે-સાધુના માર્ગે ચાલજે.
પ૭ જે તું અમલદાર હોય તે અસત્યરીતે લેકેને પજવીશ નહીં. અસત્ય રીતે પજવતાં તારા આત્માને કર્મ પજવશે, તેની ખાત્રી રાખ !
૫૮ જગતમાં કઈ સુખી, કઈ દુ:ખી, કઈ રેગી, કોઈ ભેગી દેખાય છે. તે શાથી તેનો વિચાર કરી -જ્ઞાન માર્ગે ચાલજે.
૫૯ કુણ્યતિથી સત્ય વાતને પણ અસત્ય ઠરાવી શકાય છે, માટે કુવાદીઓનાં વચન ઉપર વિશ્વાસ રાખીશ નહીં.
www.kobatirth.org
For Private And Personal Use Only