________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
૨૫ વાણીથી વિચારી એલજે, ત્રણ આંગળની જીભ લવલવ અને લપલપ કરે છે, તેને વારજે.
૨૬ સત્સમાગમને માઢુ તીર્થ સમજજે. ૨૭ પાખ’ડી, નાસ્તિક ઉપદેશકેાના ઉપદેશ સાંભળવા કદી મન લલચાવીશ નહીં, કારણકે તેમના ઉપદેશ વિષ મિશ્રિત દૂધના જેવા હાય છે.
૨૮ જે કાર્ય માં તારી મતિ પહોંચે નહીં તેમાં ઉત્તમ પુરૂષાની સલાહ લેજે,
૨૯ ક્રોધી બની કોઇ વિષયના નિષ્ણુય કરીશ
નહીં.
૩૦ કીર્તિ માટે ઉત્તમ કાર્યો કરીશ નહીં, પર માત્મપ્રાપ્તિ વિના બીજી કીર્તિ થી કઇ વળવાનું નથી, ૩૧ દુનિયામાં વૈર, ઝેર જીવતાં સુધી છે, માટે હવે તે સ ભૂલી જા ! ક્ષમારૂપ જળથી સ્નાન કર્યું નથી ત્યાં સુધી તું તીર્થ પૂજનમાં લાશ શી રીતે મેળવીશ ?
૩૨ કાઈપણુ કાર્ય કરતાં પહેલાં તેના પૂર્ણ
www.kobatirth.org
For Private And Personal Use Only