________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) ॐ सोऽहं
કેશરીયા લેવાગઢ ૧૯૬૨ પાષ વિંદ ૧૦.
૧ જો તમે તમારૂ જીવન સન્માર્ગે ગાળવા ઇચ્છા રાખતા હૈા તેા નીચેની મીના માંચા-વિચાર.
૨ જો તમે જગત્ ઉદ્ધાર કરવા ઇચ્છતા હૈાત્ર તા નીચેની બીના અમલમાં લાવા.
૩ જો તમને નીચેને વિષય રૂચે તા-તમા વાણી દ્વારા ફેલાવા !! ધનવાન હૈ। તા ધનથી મદદકરા, ખરૂં કહું છું, તેથી તમારા આત્માના ઉદ્ધાર થશે.
૪ હું તમને મ્હારૂં પોતાનુ કંઇ જણાવતા નથી, પણ તમારા આત્માનું કર્તવ્ય તમારી આગળ ધરૂ છું તેમાં મારૂં કંઇ નથી.
૫ જે હું લખું છું, તે તમેા વાંચશે તે તમારા અંતરના સત્ય વિચારા છે, એવે વિશ્વાસ લાવશે.
૬ કાઇના ઘાત કરતાં પ્રથમ તમારૂ અંત:કરણ ના પાડે છે, અને પાછા હઠાવે છે, એજ તમારા
www.kobatirth.org
-
For Private And Personal Use Only