________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯ ) હંતપદ ધારણ કરે છે. આત્મા પોતે સિદ્ધ પરમાત્મા રૂપ છે, આત્મા પંચ પરમેષ્ટિરૂપે બની શકે છે, પરંતુ
જ્યાં સુધી પરમાત્મ પ્રતિ લય વન્યું નથી ત્યાં સુધી ઉપર ઉપરના ઘટાટોપે કંઈ હિત થતું નથી, ગુણ કંઈ આંખે દેખાતું નથી. જ્ઞાની પુરૂષે ગુણ પુરૂને પારખી શકે છે, પક્ષપાત–હઠ કદાગ્રહ મતમતાં. તરમાં પડેલા છે, તત્વજ્ઞાનને મૂકી પિતપતાનું ધારેલું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પોતે શુદ્ધ તત્વને ઓળખી શકતા નથી તે પિતાના ભકતને શુદ્ધ તત્વ ઓળખાવે એ તે સ્વપ્નામાં પણ બની શકે તેમ નથી. જેનું સદાકાળ ધ્યાન કરવું તેનું ભાન રહેતું નથી તે પછી બાહપદાર્થમાં અજ્ઞાનથી - ધારેલી ધર્મબુદ્ધિ ફળ આપી શકતી નથી, શુદ્ધ તવના જ્ઞાન વિના મનુષ્યો પુસ્તક–પોથીયે વાંચીને પણુ પંડિત નામ ધરાવી તર્ક-વિચાર કરતા, પિતાની બુદ્ધિ અનુસાર ધર્મ કલપી તેમાં શ્રદ્ધા કરી સત્ય ધર્મને ઢાંકપીછેડે કરે છે. આત્મજ્ઞાન વિના બાકીનું જ્ઞાન તે અજ્ઞાન જાણવું. વ્યવહારિક જ્ઞાન
www.kobatirth.org
For Private And Personal Use Only