________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) થવાથી અરૂપીગુણ પ્રગટે છે. શેત્રકર્મને નાશ થવાથી અગુરૂ લઘુગુણ ઉદ્દભવે છે. અંતરાયકર્મને નાશ થવાથી અનંતવીર્ય ગુણ પ્રાપ્ત થાય છે. એમ આઠ ગુણના સ્વામી પરમાત્મા છે. સમયે સમયે સિદ્ધ પરમાત્મા અનંત સુખ ભેગવે છે. પરમા
ત્મા પિતાને આત્મા છે. આમા તેજ પરમાત્મા છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્રમય પરમાત્મા તેજ હું આત્મા પોતે છું; માટે તેમ સમજી ધ્યાની, યોગી પુરૂષ “સેહંસાહ” પદને જાપ કરે છે, આત્માની અંદર સર્વ અદ્ધિ છે. આત્મા પોતે પરમાત્મા રૂપ છે, આત્મામાં પરમાત્મરૂપ, તિરોભાવે છે. તે આવિર્ભાવે થાય તે માટે અન્ય સર્વ નિમિત્ત કારણ છે. આત્મા પિતે પરમાત્માસ્વરૂપે છે. એમ જે જીવ જાણુતો નથી તે અજ્ઞાની છે, બાહ્યદશાશૂન્યજીવ, અજ્ઞાનપણે માયાના પાસમાં ફસાઈ ભવભ્રમણની વૃદ્ધિ કરે છે, આત્મા, પરમાત્મરૂપ પતે છે. આત્મા પોતે સાધુ છે, આત્મા પોતે પરમાત્મા છે. આત્મા પિતે આચાર્યરૂપ બને છે. આત્મા તેિજ અરિ
www.kobatirth.org
For Private And Personal Use Only