________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ ) અવિનયી, ગુરૂના દ્વેષી, નીચગેાત્રકમ ખાંધે છે. પ્રભુ પૂજા,જ્ઞાન ધ્યાનમાં વિઘ્ન કરનાર, હિંસા, અસત્ય, ચારી આદિ કર્મ માં તત્પર અંતરાય કર્યું ને ખાંધે છે. અત્ર કર્મની લેશથી વ્યાખ્યા દેખાડી છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળા ભવ્ય પ્રાણીઓએ કર્મ ગ્રંથ આદિ ગ્રંથાના અભ્યાસ કરવા. કર્મોના નાશ કરવા એ કંઈ વાદવિવાદથી બનતુ નથી, કિંતુ આત્માનું ધ્યાન કરી સમભાવે રહેવાથી કમના નાશ થાય છે. અનંત ચાવીશીના અન ત તીર્થંકરાએ કર્મીના નાશ કરી શિવ સંપદા પ્રાપ્ત કરી, ન્યાય નીતિથી પ્રવતનાર, સમભાવે જગત્ પ્રેક્ષક, ક્ષમાને ધારણ કરનાર જીવ, કના નાશ કરે છે. કનું સ્વરૂપ જાણ્યા છતાં પણ જો તેના નાશ માટે પ્રયત્ન કરવામાં આવે નહીંત કર્મના નાશ થતા નથી. મારૂં કર્યું નાશ થાએ, એમ માલવા માત્રથી કંઈ કર્મ નાશ થતાં નથી, ગુરુ વિનાના ઘટાટોપ કોઈ આત્માના હિતભણી થતા નથી. કમ ગ્રંથ મુખે કર્યાં અને કર્મની પ્રકૃતિયા દરરાજ ભણી ગયા, પણ કર્મીના નાશ થાય એવા
www.kobatirth.org
For Private And Personal Use Only