________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪) ત્રણ લેશ્યાએ વર્તતે, જીવ અશુભ પરિણમેકરી નરકનું આયુષ્ય બાંધે છે. तिर्यचना आयुष्य बंधहेतुओ.
ગુઢ હદયને ધણી, મૂર્ખ, ધૂર્ત, મિથ્યાત્વાદિ શલ્ય સહિત હોય તે જવ તિર્યંચનું આયુષ્ય બાંધે છે. मनुष्यना आयुष्यबंधहेतु.
સ્વભાવે અ૫કષાયિજીવ હોય અને સ્વભાવે દાન દેવાની રૂચિ તીવ્ર હાય, ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય શૌચાદિક મધ્યમ ગુણુને ધારણ કરતો જીવ, મનુષ્યનું આયુષ્ય બાંધે છે.
ક્ષમાદિક ગુણને આરાધન કરનાર અવિરતિ સમ્યગ્દષ્ટિ, તપસ્વી, અભિમાન રહિત જીવ, દેવગતિનું આયુષ્ય બાંધે છે, જ્ઞાન દર્શન ચારિત્રનું સ્વરૂપ યથાયોગ્ય પ્રકાશનાર, ગુણીને નિદે નહીં, જાતિમદ, કુલમદ, બળમદ, રૂપમદ, શ્રુતમદ, એશ્વર્યમદ, લાભમદ, તમિર, એ આઠમદ રહિત જીવ, જીનવચન અનુસખ્ત ઉચ્ચ ગેાત્ર કર્મ બાંધે છે, અને એથી વિપરીતગુણવાળ એટલે અહંકારી, દ્વેષી
www.kobatirth.org
For Private And Personal Use Only