SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩) અવસ્થા ધારણ કરે છે, અને નામકર્મના નાશથી અપીપણું પામે છે. ૭ ગાત્ર કર્મ બે પ્રકારનું છે. એક ઉચ્ચ શેત્ર ૨ બીજું નીચગાત્ર એ બે પ્રકારે છે. ત્રકર્મના નાશથી અગુરુ લઘુગુણ ઉત્પન્ન થાય છે. ૮ અંતરાયકર્મ–દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વયતરાય, એ પંચ પ્રકારનું અંતરાયકર્મ છે. એ પાંચ પ્રકારના અંતરાય કર્મને ક્ષય થવાથી અનંતદાન, અનંતલાભ અનંતગ, અનંત ઉપગ, અનંત વીર્ય એ પ્રકા૨ની આત્માની શક્તિ જાગે છે. नरकगतिआयुष्य बांधवाना हेतुप्रो. અવિરતિ પરિણામી, અનંતાનુબંધી કષાથને ઉદયે પંચેંદ્રિયજીવની હત્યા નિ:શંકપણે કરતો મઘમાંસાદિ સાતકુવ્યસન સેવત, વિશ્વાસ હી, મિત્રદ્રોહાદિક મહાપાપ આચરતે, કૃષ્ણ લેસ્પાદિક www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008652
Book TitleSatya Swaroop
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1980
Total Pages229
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy