________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮)
પરિણામ થતાં કર્મ બંધ છે. માટે સભ્યાત્માઓએ ધનના ઉપર રાગના પરિણામ કરવા નહીં.
વળી આત્માથી જીવાએ પુત્રાદિક ઉપર પણ રાગદશા રાખવી નહીં. કારણ કે પ્રથમ પુત્રાદિક ઉપર રાગ થતાં પેાતાના માત્મા, રાગપરિણામેકરી ક વડે બધાય છે. પુત્રાદિકનુ શરીર છે તે જ છે, અને તેની અંદર આત્મા રહે છે તે આત્મા કંઈ પોતાના પુત્ર નથી, તેમજ શરીર પણ પેાતાના પુત્ર તરીકે નથી, વ્યવહારે પુત્ર હાય એમ માનવામાં આવે છે, જેને પુત્ર તરીકે માનવા આવે છે તે જીવ કેાઇ પિતા તરીકે હશે, કારણ કે સંસારમાં ભમતાં આ જીવાની સાથે પિતા પુત્રાદિકના અનંતસંબ ંધ ધારણ કર્યાં પણ માજીગરની માજી પેઠે સર્વ સબધ જૂઠા જાણવા. કોઈની સાથે કોઇ આવનાર નથી, સબ ંધે સર્વ જીવા ભેગા થાય છે; અને વળી વિખૂટા પણ પડે છે. દુનિયામાં સા સ્વાર્થનું સગુ` છે, માટે કાઇને પેાતાનુ માનવું નહીં. સંસારની વિચિત્રતા છે તે પ્રત્યક્ષ
www.kobatirth.org
For Private And Personal Use Only