________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
પુરૂષાનુ કત્ત બ્ય છે, માહ્ય લક્ષ્મી કાઇની પાસે એક સરખી સદાકાળ રહી નથી અને રહેવાની નથી, એ સિદ્ધ વાત છે. બાહ્યધનની માટાઇ કાઈની સદાકાળ રહી નથી અને રહેવાની નથી. માય ધન ખાટુ' છે. ઝાંઝવાના પાણીથકી જે તૃષા શાંતિ પામે તે આ દેખાતા ધનથકી આશા, તૃષ્ણા, અને ચિંતાની શાંતિ થાય. કેટલાક તા ધન પામીને કજીસાઇ કરે છે. અને ચમડી ત્રુટે પણ દમડી ના છૂટે જેવી વર્તણૂંક આદરે છે, એ મહિરાહ્મીજીવાનું લક્ષણ છે. અલમત્ત સમજવાનું કે—ધન પેાતાનું નથી તે। કેમ તેને સારા માર્ગે ખવું નહીં? કબ્રુસ પુરૂષ એમ સમજે છે કે—ધન મારી સાથેજ આવશે -પણ કદી સાથે આવતુ' નથી, એમ કહેવાતુ નથી કે ગ્રહસ્થ લેાકેાએ ધનને ત્યાગ કરવા વા નિન રહેવું. પરંતુ ફક્ત ધનના રાગ ત્યાગ કરવા એટલે આ બાહ્ય ધન મારૂં નથી. એવા પરિણામ રાખવાથી રાગદ્વેષના પરિણામે અંધ છે, ધનના ઉપર રાગના
www.kobatirth.org
For Private And Personal Use Only