________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬) કર્માનુસારે ધનની પ્રાપ્તિને લાભ થાય છે. આશાથી અને તૃષ્ણથી પ્રેરાએલો ધનને રાગી જીવ, લેભરૂપ સમુદ્રમાં બુડે છે, બાહા ધનરામ નાશ પામ્યા વિના અંતર્ધનરાગ થતો નથી. વળી વિશેષ એજ છે કે–આત્માના અનંતને રાગ થતાં સ્વાભાવિક રીતે સોનારૂપ રૂપી બાહ્ય ધનથી રાગ ઉતરી જશે. શ્રી વીશ તીર્થકરેએ બાહ્ય ધનને તૃણવત્ ગણી અંતર્ધન સત્ય ગણે દીક્ષા લેઈ વન વગડામાં ને ગુફાઓમાં ભટકી આત્માનું ધ્યાન કરી કેવલજ્ઞાન કેવળદર્શનરૂપલક્ષ્મી સંપાદન કરી. જ બુસ્વામીએ આઠકોટિ સૌનેયા ધન તથા આઠી. એનો ત્યાગ કરી ચારિત્ર લક્ષ્મીનો આદર કર્યો. બાહા. ધનથી જન્મ, જરા મરણની પરંપરા વધે છે, ત્યારે અંતધનની પ્રાપ્તિથી જન્મ જરા મરણની પરંપરા નાશ પામે છે. ત્યારે સમજવાનું કે–પુગી દ્રવ્યને ધન માની આત્મા ઠગાય છે, અને મેહપાશમાં ફસાય છે, જેગીઓ બાદા ધનની પૃહા રાખતા નથી. આત્માના ગુણે મેળવવા પ્રયત્ન કરવો એ શ્રેષ્ઠ
www.kobatirth.org
For Private And Personal Use Only