________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
હવે જીનેકાનાં નામ કહે છે. मूलम्-उसहो १ अजिओ २ संभव ३, अभिनंदण ४ सुमइ ५
मुप्पह ६ सुपासो ७ ! चंदपह ८ सुविहि ९ सीयल १०, सिज्जंसो ११ वासुपुज्जो अ १२.॥ १०६ ॥ विमल १३ मणंतइ १४ धम्मो १५, संती १६ कुंथू १६ अरो अ १८ मल्ली अ १९| मुणिमुब्बय २० नमि २१ नेमी २२, पासो
२३ वीरो २४ अ जिणनाम ॥ १०७ ॥ छाया-ऋषभोऽजितःसंभवो,-ऽभिनन्दनःसुमतिःसुप्रभः पद्मप्रभ]
सुपार्थः। चन्द्रप्रभः सुविधिः शीतलः, श्रेयांसो वासुपूज्यश्च ॥१०६॥विमलोऽनन्तजिद्धर्मः, शान्तिःकुन्थुररश्च मल्लिश्च । मुनिसुव्रतोनमिनेमो, पार्थोवीरोजिननामानि ॥१०७॥
ભાવાર્થ-પ્રથમ જીતેંદ્ર નામ શ્રી ઋષભદેવ (૧) બીજા શ્રી અજીતનાથ ભગવાન (૨) ત્રીજા શ્રી સંભવનાથ (૩) ચેથા શ્રી અભિનંદન (૪) પાંચમાં શ્રી સુમતિનાથ (૫) છઠ્ઠા શ્રી સુપ્રભ– પદ્મપ્રભ (૬) સાતમા શ્રીસુપર્ધનાથ (૭) આઠમા શ્રી ચંદ્રપ્રભસ્વામી (૮) નવમાં શ્રી સુવિધિનાથ (૯) દશમા શ્રી શીતલનાથ ભગવાન (૧૦) અગીયારમા શ્રી શ્રેયાંસનાથ (૧૧) બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી (૧૨) તેરમા શ્રી વિમલનાથ (૧૩) ચોદમાં શ્રી અનંતછત-અનંતનાથ ભગવાન (૧૪) પંદરમા શ્રીધમનાથ સ્વામી (૧૫) સોળમા શ્રી શાંતિનાથ (૧૬) સત્તર મા શ્રી કુંથુનાથ સ્વામી ( ૭) અઢારમા શ્રી અરનાથસ્વામી
For Private And Personal Use Only