________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુને પોતે ગ્રહણ કરે છે, બે સ્વરૂપ વડે પ્રભુના બંને પાર્શ્વભાગમાં ચામર ઢેળે છે, એક સ્વરૂપ વડે પ્રભુની આગળ વજધારણ કરે છે અને એક સ્વરૂપ વડે પ્રભુની પાછળ રહી તેમની ઉપર છત્ર ધારે છે. અને મેરૂ પર પ્રભુને લાવીને પિતાના ખોળામાં સ્થાપન કરે છે. પછી આઠ હજાર અને ચોસઠ કલશો વડે સર્વ ઈન્દ્રો મળી પ્રભુને સ્નાન કરાવે છે. ત્યારબાદ અંગ લુશીને ગોશીષચંદન વડે પ્રભુના અંગે વિલેપન તથા પૂજા વિગેરે કાર્ય કરે છે. પછી ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર તથા આ ભૂષણે પ્રભુને પહેરાવે છે. ત્યારબાદ ત્યાંથી પ્રભુને ઉપાડીને માતાની પાસે ભકિતથી મુકી પ્રભુના અંગુઠામાં અમૃતરસ સ્થાપન કરે છે, પછી બત્રીસ કરોડ સુવર્ણવૃષ્ટિ કર્યા બાદ અભય કરનારી આષણા કરે છે. ત્યારબાદ ત્યાંથી ચોસઠ ઈદ્રા નંદીશ્વરમાં જઈને અષ્ટાદ્ધિક મહત્સવ કરી પોતાના સ્થાનમાં જાય છે. એ આદિક સર્વ ઈદ્ર કાર્ય જાણવું. ૩ દા
હવે જીદ્રનાં ગેત્ર તથા વંશ કહે છે. मूलम् --गोयमगुत्ता हरिवंस-संभवा नेमिसुव्वया दो वि ।
कासवगोत्ता इक्खा-गुवंसजा सेस बावीसं ॥१०॥ छाया-गौतमगोत्रौ हरिवंश-संभवी नेमिसुव्रतौद्वावपि । - યાત્રા સ્વાગુરાના રોપાર્જિંરતિ ૨૦૬ / | ભાવાર્થ- શ્રી નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી એ બંનેનું મૈતમત્ર છે, તેમજ તે બને હરિવંશમાં ઉત્પન્ન થયા છે. બાકીના બાવીશજીનવરોનું કાશ્યપ ગોત્ર છે અને ઈક્વિાકુ વંશમાં જમ્યા છેઆ પ્રમાણે જીનેનાં ગોત્ર તથા જિનેશ્વરેને વંશ કહે છે. તે ૩૭ છે ૩૮ છે
For Private And Personal Use Only