________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ઓગણીશમા શ્રી મલ્લિનાથસ્વામી ( ૧૯ ) વિશમા શ્રી મુનિસુવ્રતસ્વામી ( ૨૦ ) એકવિશમા શ્રી નમિનાથ(૨૧) વિશમા શ્રી નેમિનાથ-અરિષ્ટનેમિ ( ૨૨ ) ત્રેવીશમા શ્રી પાર્શ્વનાથ ભગવાન્ (૨૩) ચાવીશમા શ્રીમહાવીરસ્વામી ( ૨૪ ) આ પ્રમાણે ચાવીશતિર્થંકરોનાં નામ જાણવાં. જીનનામ સ્તવનરૂપ ઓગણચાલીશનું સ્થાન સંપૂર્ણ.
હવે શ્રીજીનવરાના નામના સામાન્ય તથા વિશેષ અથ કહે છે.
मुलम् - वयधुरवहणा
સદ્દો,
उसहो, उसहाइमसु विणलंछणाओ अ १ । रागाइ अजिअ अजिओ, न जिया अक्खेसु વિનવા ! ૧૦૮ ||
ભાષા
छाया -- व्रतधुरवहनाद्वृषभ - ऋषभादिम स्वप्नलाञ्छनाच्च । रागाद्य जितोऽजितो - नजिताऽक्षेषु पित्राम्बा ॥ १०९ ॥ -વૃષભ-મળદ જેમ ગાડાના `સરાને વહન કરે છે તેમ શ્રી આદિનાથ-પ્રથમ તીર્થંકર પાંચમહાવ્રતરૂપ ર-ધુંસરાને વહન કરવાથી તેમનું નામ વૃષભ-ઋષભદેવ રાખવામાં આવ્યું છે. આ ઉપરથી શકા થાય કે સવ તીર્થંકરા વ્રતરૂપ ધુરાને વહન કરે છે. માટે ઋષભનામ સ તીર્થંકરાને સામાન્ય ભાવે પ્રાપ્ત થાય છે. તે શંકાને દૂર કરવા વિશેષ અર્થ એ છે કે પ્રથમ તીર્થંકરની માતાએ અભ સ્થિતિ સમયમાં પ્રથમ સ્વપ્ન વૃષભનું જોયું તેમજ પ્રભુના ચરણમાં વૃષભનું લાંછન-ચિન્હ હાવાથી પ્રથમ તીર્થંકરનુંજ ઋષભદેવ નામ પ્રસિદ્ધ છે, (૧) રાગદ્વેષાદિ શત્રુ
For Private And Personal Use Only