________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાન છે. આ વાત અહીં સામાન્ય પણે જણાવી છે વિશેષથી તે સંપ્રદાય ગમ્ય છે, અને મેગિરીની ઉપર નંદન વનમાં આઠ કૂટ-ગિરી શિખર છે, તેમની ઉપર આઠદિક કુમારીઓનાં ભવન છે, રૂચકદ્વીપની ચારે દિશાઓમાં ચારરૂચક ગિરિ છે, તેમની ચારે દિશામાં દિકુમારીઓનાં આઠ આઠ ભવન છે. એકંદર મળી અડતાળીશ (૪૮) દિકુમારીઓ થઈ. તેમજ ચાર દિકુમારીએ રૂચક ગિરિના મધ્ય ભાગમાંથી આવે છે. એમ એકંદર છપ્પન દિકુમારીએ પ્રભુના જન્મ મહેત્સવમાં આવે છે. આ પ્રમાણે દિકુકમારી સ્થાનક તેત્રીશમું સંપૂર્ણ
હવે કિકુમારીઓનાં કાર્ય જણાવે છે. मूलम्-संवट्ट १ मेह २ आयंसगा य ३, भिङ्गार ४ तालियं
टा य ५ । चामर ६ । जोई ७ रक्खं ८, करेंति एअं
માગો . ૦૨ છે છાયા–સંવમેઘવજય, જે તાજીદન્તઝા
चामर ज्योती रक्षा, कुर्वन्त्येतानि कुमार्यः ॥२॥१०२॥
ભાવાર્થ-પૂર્વોક્ત સ્થાનમાંથી જનવરના સૂતિકાગ્રહમાં આવીને આઠદિકકુમારીઓ સંવર્તાનામે વાયુને વિકુવે છે, તેમજ આઠદિકુમારીઓ મેઘ વરસાવે છે, આઠદિકુમારીઓ ભંગાર-કળશ ધારણ કરી પ્રભુ સન્મુખ ઉભી રહે છે. આઠ વીંજણા ધારણ કરી ઉભી રહે છે અને આઠદિકુમારીઓ ચામર ધારણ કરી ઉભી રહે છે, ચાર દિકુમારીઓ હાથમાં દીપ–દીવા ધારણ કરે છે અને ચાર દિકુમારી રક્ષાપિટલી પ્રભુના હાથે બાંધવા માટે તૈયાર કરે છે. આ પ્રમાણે છપ્પન
For Private And Personal Use Only