________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ वीरस्य प्रथम पितरौ, देवानन्दाचर्षभदत्तश्च । सिद्धौ पश्चिमपितरौ, पुनः प्राप्तावच्युते वाऽपि ॥१०॥
ભાવાર્થ–શ્રી રૂષભ આદિ આઠ જીતેંદ્રની માતાઓ મોક્ષ સ્થાનમાં ગઈ, તેમજ રૂષભદેવના પિતા નાભિરાજા નાગકુમારમાં ગયા અને અજીતનાથ આદિ સાત જીનેશ્વરના પિતાઓ ઈશાન દેવલેકમાં ગયા. સુવિધિનાથ આદિ આઠ છદ્રોનાં માતાપિતા સનસ્કુમાર દેવલોકમાં ગયા અને શ્રી કુંથુનાથ આદિ આઠ જીને દ્રોનાં માતા પિતા માહેદ્ર દેવલોકમાં ગયા વળી પ્રથમ શ્રી મહાવીર સ્વામીનાં પ્રથમ માતાપિતા (દેવનંદા બ્રાહ્મણ અને રૂષભદત્તવિપ્ર) મેક્ષે ગયાં. પશ્ચિમ-છેલ્લા માતા પિતા (ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજા) બારમાદેવ લકમાં ગયા, કેઇક શાસ્ત્રમાં ચોથા દેવલેકમાં ગયાં એમ પણ કહ્યું છે અને કેઈક શાસ્ત્રમાં બારમા દેવલેકમાં ગયા એવા વિકલ્પ છે. આ પ્રમાણે માતાપિતાઓની ગતિ કહી. (૩૧)
હવે છપ્પન દિકુમારીઓનાં સ્થાન કહે છે. मूलम्--मेरुअह उड्ढलोया २, चउदिसिरुअगाउ ५ अह पत्ते
अं। चउ विदिसि ७ मज्झरुयगा ८, इइंति छप्पन्नदिसि ગુમર | ૨૦ || छाया-मेरोरधऊर्ध्वलोका-चतस्रोदियचकादष्टप्रत्येकम् ।
चतस्रोविदिङमध्यरुचका-दागच्छन्तिषट्पञ्चाशदिक्कुमाચિર | ૨૨ .
ભાવાર્થ–મેરૂ પર્વતની નીચે રહેલા ચાર ગજદંત નામે પર્વત છે, તેમની નીચે આઠ દિકુમારીઓનાં ભૂવન
For Private And Personal Use Only