________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ચંદ્રપ્રભના પિતા મહસેન (૮) નવમા સુવિધિનાથના પિતા સુગ્રીવ (૯) દશમા શીતલનાથના પિતા દેઢરથ (૧૦) અગી ચારમા શ્રેયાંસનાથના પિતા વિષ્ણુરાજા (૧૧) ખારમા શ્રીવાસુપૂજ્યના પિતા વસુપૂજ્ય (૧૩) તેરમા વિમલનાથના પિતા કૃતવર્મા (૧૩) ચૌદમા અનંતનાથના પિતા સિંહુસેન ( ૧૪ ) પંદરમા ધમનાથના પિતા ભાનુરાજા (૧૫) સેાળમા શાંતિનાથના પિતા વિશ્વસેન રાજા (૧૬) સત્તરમાં કુંથુનાથના પિતા સૂર રાજા (૧૭) અઢારમા અરનાથના પિતા સુદર્શન રાજા (૧૮) એગણીસમા મલ્લિનાથના પિતા કુંભરાજા (૧૯) વિશમા શ્રી મુનિસુવ્રતસ્વામિના પિતા સુમિત્ર રાજા (૨૦) એકવશમા નિમનાથના પિતા વિજયરાજા (૨૧) ખાવિંશમા શ્રી નેમિનાથના પિતા સમુદ્રવિજય (૨૨) તેવીશમા શ્રી પાશ્ર્વનાથના પિતા અવસેન રાજા (૨૩) ચૈાવિશમા શ્રી મહા વીરસ્વામીના પિતા સિદ્ધારાજા (૨૪) આ સવ અનેદ્ર ભગવાનના પિતાએ કહ્યા. (૩૦)
હવે તી કરોની
માતાએ અને તેમના પિતાની ગતિ કહે છે.
मूलम् - अट्ठ जणणीउ सिडा, नाही १ नागेसु सत्त ईसाणे । अट्ठ य सणकुमारे, माहिंदे अह पिअरो य ॥ ९९ ॥ वीरस्स पढमपिअरो, देवाणंदा अ उसभदत्तोअ । सिद्धापच्छिमपिअरो, पुणपत्ता अच्चुए वावि ॥ १००॥
છાયા–ગટબનન્ય:સિદ્ધા—નામિાંનેવુ સસ ફેરાને अष्ट च सनत्कुमारे, माहेन्द्रेऽष्टपितरश्च ॥
For Private And Personal Use Only