________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિથા આરાને શેષકાલ જાણવે. ૨ અભિનંદનના જન્મથી પચાસ લાખ પૂર્વ અધિક અને બેતાલીશ હજાર વર્ષ દશકરોડલાખ સાગરોપમ પ્રમાણુ ચેથાઆરાને શેષકાલ જાણ. ૩ પાંચમાસુમતિનાથના જન્મથી ચાલીશલાખ પૂર્વ અધિક અને બેતાલીશ હજાર વર્ષ જૂની એક કરોડ લક્ષ સાગરોપમ પ્રમાણ ચોથા આરાને શેષકાલ જાણ, પાંચમા સુમતિનાથના જન્મથી ત્રીશલાખપૂર્વ અધિક અને બેતાલીશ હજાર વર્ષ ઓછા દશ કરોડ હજાર સાગરોપમ પ્રમાણ ચેથા આરાને શેષકાલ જાણવે. ૫ છઠ્ઠા પદ્મપ્રભના જન્મથી ત્રીશલાખપૂર્વ અધિક અને બેતાળીશ હજાર વર્ષ ઓછા એક હજાર કરોડ સાગરોપમ પ્રમાણ ચોથા આરાને શેષકાલ જાણુ. સાતમા સુપાર્શ્વનાથના જન્મથી વીશલાખપૂર્વ અધિક અને બેતાળીશ હજાર વર્ષ
છે એક કરોડ હજાર સાગરોપમ પ્રમાણે ચેથા આરે શેષ રહે છે. આઠમા ચંદ્રપ્રભના જન્મથી દશ લાખ પૂર્વ અધિક અને બેતાળીશ હજાર વર્ષ ઓછા સો કરોડ સાગરેપમ પ્રમાણ ચોથે આરે શેષ રહે છે. નવમા શ્રીસુવિધિનાથના જન્મથી બે લાખ પૂર્વ અધિક બેતાળીશ હજાર વર્ષ ઓછા દશકરોડ સાગરોપમ પ્રમાણ ચેાથે આરે બાકી રહે છે. દશમા શીતલનાથના જન્મથી એક લાખ પૂર્વ અધિક બેતાળીશ હજાર વર્ષ ઓછા એક કરોડ સાગરોપમ પ્રમાણે
થો આરો બાકી જાણ. मूलम्-वायालसहस्सूणं, इअ नवगे अट्ठगे पुणो इत्तो।
पणसहि लक्खचुलसी, सहसहि होइ वरिसाणं ॥४८॥
For Private And Personal Use Only