________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
छाया - जन्मत एकोननवतिपक्ष - निजायुर्मित मर्कशेषम् । प्रथमान्तिमयोर्ज्ञेयं, तेनाऽधिकमिदं तु शेषाणाम् ॥ ८६ ॥
ભાવા—પહેલા અને છેલ્લા જીનેશ્વરના જન્મથી તેમનું આયુષ, નેવ્યાસી પખવાડીયાં ગયા પછી ત્રીજા તથા ચાથા આરાની સમાપ્તિ થાય છે—એટલે શ્રીઋષભદેવ પ્રભુનું ચેારાશી લાખ પૂર્વનું આયુષ અનેઉપર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ખાકી ત્રીજા આરાના કાળ જાણવા. તેમજ શ્રી મહાવીર સ્વામીનું તેર વર્ષનું આયુષ અને ઉપર ત્રણ વર્ષ અને સાડા આઠ માસ આકી કાલ રહ્યા ત્યારે તેમના જન્મ થયા, તેમજ બાકીના ખાવીશ તીથકરાના પેાતાના આયુષથી અધિક આરાને શેષકાલ જાણવા. તે નીચે પ્રમાણે ખતાવે છે.
c
मूलम् - अजियस्स अरयकोडी - लक्खा पन्नास १ वीस २ दस ३ एगा ४ । कोडिसहसदस ५ एगो ६, कोडिस ७ कोडिदस ८ एगा ॥ ८७ ॥
छाया - अजितस्यारयकोटीलक्षाः पञ्चाशद्विंशतिदेशैका । कोटि सहखदशैका, कोटिशतं कोटिदशैका ॥८७॥
ભાવાભ–શ્રી અજીતનાથ પ્રભુના જન્મથી ખેતેર લાખ પૂર્વ અધિક અને ખેતાલીશ હુજાર વર્ષે ઓછા પચાશલાખ કેટી સાગરોપમ પ્રમાણચાથા આરાના શૈષકાલ જાણવા. સંભવનાથના જન્મથી સાઠ લાખ પૂર્વ અધિક અને ખેતાળીસ હજાર વર્ષ આછા વિશલાખ કાટી સાગરેાપમ પ્રમાણ
For Private And Personal Use Only