________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે, તેમ તેના પશ્ચાનુપૂર્વી એટલે ઉલટાક્રમથી ઉત્સપિણી કાલ થાય છે. વળી તે અવસર્પિણું અને ઉત્સાણિ બંને મળીને એક કાલચક્ર થાય છે.
હવે છ આરાઓના કાળનું પ્રમાણ જણાવે છે. मूलम्-सागरकोडाकोडी, चउ १ ति २ दु ३ इग ४ समदुचत्तसहसूणा । वाससहसेगवीसा ५,इगवीस ६ कमा छ अरय
મળે છે छाया-सागरकोटाकोट्य-श्चतस्रस्तिस्रोद्वेएकासम
द्विचत्वारिंशत्सहस्रोना । वर्षसहस्रकविंशतिरेकविंशतिः क्रમાતષયમાન છે ૮૫ II વિનાગા ! ર૧ |
ભાવાર્થ-પ્રથમ આરે ચાર કડાકોડીસાગરોપમ પ્રમાણને છે, બીજે ત્રણ કલાકેડી સાગરેપમાને છે. ત્રીજો આ બે કોડાકોડી સાગરોપમને છે. આર બેતાળીશ હજાર વર્ષ ઓછા એક કેડાછેડી સાગરોપમાને છે. પાંચમ આરે એકવિશ હજાર વર્ષને છે. તેમજ છઠ્ઠી પણ એકવીશ હજાર વર્ષને જાણ. ઈતિ જિન જન્મારકનું પ્રમાણ સંપૂર્ણ
હવે જન્મ આરાઓના શેષ-બકીને કાળનું
માન કહે છે. मूलम्-जंमाउ इगुणउवईपक्खनियाउयमियं अरयसेसं ।
पुरिमंतिमाण नेयं, तेण हिअमिमं तु सेसाणं ॥८६॥
For Private And Personal Use Only