________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मेसो २१ कन्ना २२ तुला २३ य कन्ना २४ य । इअ चवण रिक्खरासी, जम्मेदिक्खा ए नाणे वि ॥६८॥ च्यवनराशयः॥ छाया-धनुर्वृषभो मिथुनमिथुनौ, सिंहः कन्या तुला अलिश्चैव। धनुर्धनुर्मकरः कुंभो-द्वयोर्मीन: कर्कटो मेषः ॥ ६७ ॥ वृषमीनमेषमकरा-मेषः कन्या तुला च कन्या च । इमे च्यवनक्षराशयो-जन्मनि दीक्षायां ज्ञानेऽपि ॥६८॥
ભાવાર્થ–-પ્રથમ રાષભદેવની જન્મ રાશિ (ધન) ૨ અજીતનાથની (વૃષભ) ૩ સંભવનાથની (મિથુન) ૪ અભિનંદનની (મિથુન) ૫ સુમતિનાથની (સિંહ) ૬ પદ્મપ્રમની (કન્યા) ૭ સુપાર્શ્વનાથની (તુલા) ૮ ચંદ્રપ્રભસ્વામીની (વૃશ્ચિક) ૯ સુવિધિનાથની રાશિ (ધન) દશમા શીતલનાથની (ધન) ૧૧ શ્રી શ્રેયાંસનાથની રાશિ (મક૨) ૧૨ શ્રીવાસુપૂજ્યની (કુંભ) ૧૩–૧૪ વિમલનાથ તથા અનંતનાથ ભગવાનની રાશિ (મીન) ૧૫ ધર્મનાથની રાશિ (કર્ક) ૧૬ શાંતિનાથની (મેષ) ૧૭ કુંથુનાથની રાશિ (વૃષભ) ૧૮ અરનાથની (મીન) રાશિ ૧૯ મલ્લિનાથની (મેષ) ૨૦ મુનિસુવ્રતની (મકર) ૨૧ નમિનાથની (મેષ) ૨૨ શ્રી નેમિનાથની (કન્યા) ર૩ શ્રી પાર્શ્વનાથની (તુલા) ૨૪ શ્રી મહાવીર સ્વામીની રાશિ (કન્યા) જાણવી. આ પ્રમાણે આનંદની ચ્યવન નક્ષત્ર રાશિએ જાણવી. તેમજ જન્મ કલ્યાણકમાં, દીક્ષા કલ્યાણકમાં અને કેવલજ્ઞાનકલ્યાણકમાં પણ ઉપર કહેલાં નક્ષત્ર અને રાશિઓ હોય છે. ૬૭–૬૮ ચ્યવન રાશિ કથનરૂપ ૧૬ મું સ્થાનક પૂર્ણ.
For Private And Personal Use Only