________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
उत्तरभाद्रपदोरेवती पुष्योभरणी कृतिका च रेवती च । अश्विनी श्रवणमश्विनी, चित्राविशाखोत्तरा ऋक्षाः ॥ ६६ ॥
ભાવાર્થ--પ્રથમ શ્રી ઋષભદેવનું ચ્યવન નક્ષત્ર ઉત્તરાષાઢા, બીજા શ્રી અજીતનાથનું રોહિણી, ત્રીજા સંભવનાથનું મૃગશીર્ષ, અભિનંદનજીનનું પુનર્વસૂ, શ્રી સુમતિનાથનું મઘા, પદ્મપ્રભ પ્રભુનું ચિત્રા, સાતમા શ્રી સુપાર્શ્વનાથનું વિશાખા, ચંદ્રપ્રભનું અનુરાધા, નવમા સુવિધિનાથનું મૂલા દશમાં શીતલનાથનું પૂર્વાષાઢા, અગીયારમા શ્રેયાંસનાથનું શ્રવણ બારમા વાસુપૂજ્યનું શતભિષા, તેરમા વિમલનાથનું ઉત્તરાભાદ્રપદ, ચૌદમા અનંતનાથનું રેવતી, પંદરમા ધર્મનાથનું પુષ્ય, શળમા શ્રી શાંતિનાથનું ભરણી, સત્તરમાં કુંથુનાથનું કૃત્તિકા, અઢારમા અરનાથનું રેવતી, ઓગણીસમા શ્રી મલ્લિનાથનું અશ્વિની, વિશમા મુનિસુવ્રતસ્વામીનું શ્રવણ, એકવીશમાં નમિનાથનું અશ્વિની, બાવીશમા નેમિનાથનું ચિત્રા, તેવિશમાં શ્રી પાર્શ્વનાથનું વિશાખા અને વિશમા શ્રી મહાવીરસ્વામીનું ચ્યવન નક્ષત્ર ઉત્તરાષાઢા એ પ્રમાણે સર્વ જીતેંદ્રોનાં ચ્યવન નક્ષત્ર કહ્યાં. ૬૫-૬૬ ચ્યવન નક્ષત્ર રૂપ ૧૫ મું સ્થાનક સંપૂર્ણ.
હવે ચ્યવન સમયની રાશિઓ કહે છે. મૂકુ-ધણ (૧) વસદ (૨) વિદુળ (રૂ) ઉપpળો (૪) લો. (૬) કન્ના ૬) સુરા (૭) (૮)વા ઘણુ (૨)ધy (૨૦) મારો (૨૨) ઉંમર (૨) તુ થી ( ૪) વા (૧૫) मेसो (१६) ॥ ६७ ॥ विस (१७) मीण १८ मेस १९ मयरो २०
For Private And Personal Use Only