________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
નાથ ભગવાનનું આયુષ તેત્રીશસાગરોપમ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામીનું આયુષુ વિશસાગરેપમ જાણવું. છે ૫૮ પૂર્વભવાયુરૂપ તેરમું સ્થાનક પૂર્ણ.
આ પ્રમાણે પૂર્વભવસંબંધી તેર સ્થાનક કહીને હવે જિનભવ સંબંધી બાકીનાં સ્થાનકો કહે છે.
मूलम् बहुलासाढचउत्थी, १ सुद्धावसाहतेरसीकमसो २ । फग्गुण अकृमि ३ वयसाह चउत्थि ४ सावणियबीया ॥५९॥ છાપા-વહુરાવાઢવાથી, શુદ્ધા વૈશારવગાશી મશઃ 1
फाल्गुनाऽष्टमी वैशाख-चतुर्थी श्रावणद्वितीया।। ५९ ।।
ભાવાર્થ–પ્રથમ જીતેંદ્ર શ્રી ઋષભદેવના ચ્યવનકાલમાં અષાઢ વદ ચોથ, શ્રી અજીતનાથના ચ્યવનકાલે વશાખ સુદિ તેરસ, સંભવનાથના યવનકાલે ફાગણ સુદિ આઠમ, અભિનંદનને ચ્યવનકાલ વૈશાખ સુદ ચોથ, શ્રી સુમતિનાથને ચ્યવનકાલ શ્રાવણ સુદિ બીજ, ૫૯ છે
मूलम् -माहस्सकसिण छठी ६, भद्दष्ठमि, चित्तमासपंचमिआ ८ । फग्गुणनवमी ९ वइसाह छहि १० तहजिट्ठ છઠ્ઠી ? || ૨૦ || छाया-माघस्य कृष्णषष्ठी, भाद्राष्टमी चैत्रमासपञ्चमिका । फाल्गुननवमी वैशाख-पष्ठी तथा ज्येष्ठ पष्ठीच ॥६॥
ભાવાર્થ-છઠ્ઠા શ્રી પદ્મપ્રભ સ્વામીને ચ્યવનકાલ મહા વદિ દ-સાતમા સુપાર્શ્વનાથને ચ્યવન સમય ભાદરવા વદ આઠમ
For Private And Personal Use Only