________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર छाया-सर्वार्थ तथा विजयं. सप्तमवेयकं द्वयोजयन्तम् ।
नवमंषष्ठं ग्रैवेयकं, ततो वैजयन्तञ्च ॥ ५४ ।।
आनतप्राणताच्युत-प्राणतसहस्रारमाणविजयम् । ત્રિપુ સર્વાગત,Nirmતમા જૈવ | વદ્દ . अपराजितमाणतकं, प्राणतकमिमे च पूर्वभवस्वर्गाः । धर्मस्यमध्यमायुः, शेषाणामुत्कृष्टं तदिदम ॥ ५६ ।।
ભાવાર્થ-પહેલા તીર્થંકર પૂર્વભવે સર્વાર્થસિદ્ધ વિમાનમાં, બીજા વિજય અનુત્તર વિમાનમાં, ત્રિજા સાતમા રૈવેયકમાં. ચેથા અને પાંચમા તીર્થકર જયંત વિમાનમાં છઠ્ઠા નવમા સૈવેયકમાં, સાતમા, છઠ્ઠા રૈવેયકમાં આઠમા વૈજયંતવિમાનમાં, નવમા આનતદેવલોકમાં, દશમાં પ્રાણુત દેવલેકમાં. અગીયારમા અશ્રુત દેવલોકમાં. બારમા પ્રાણતદેવલેકમાં. તેરમા સહસ્ત્રારદેવલોકમાં. ચોદમાં પ્રાણતમાં. પંદરમા વિજયવિમાનમાં. સળમા, સત્તરમાં, અને અઢારમા એ ત્રણ સવાર્થસિદ્ધવિમાનમાં. ઓગણુંશમા જયંતવિમાનમાં. વિશમા અપરાજીતમાં. એકવિસમાં પ્રાણતમાં. બાવિશમા અપરાજીતમાં. તેવિશમા અને વીશમાતીર્થંકર પ્રાણતદેવલોકમાં થયા. આ પૂર્વભવ સંબંધી સ્વર્ગે જાણવા. વળી ધર્મનાથ ભગવાનનું દેવ ભવમાં મધ્યમ આયુષ્ય અને બાકીના સર્વ તીર્થંકરનું ઉત્કૃષ્ટઓયુવું હતું. હવે તે નીચેની બે ગાથાઓમાં જણાવે છે.
For Private And Personal Use Only