________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ભાવથી જ્ઞાનાદિકનું દાન આપવું તે એમ અને પ્રકારના ત્યાગમાં સૂત્રની આજ્ઞા પ્રમાણે યથાશક્તિ પ્રવૃત્તિ કરવી તે ત્યાગ સમાધિ. (૧૬) વૈયાવૃત્ય—આચાર્યાદિ દશ પ્રકારના મહાપુરૂષોની ભકિત-પૂજન કરવામાં પેાતાનો શકિત પ્રમાણે હમેશાં પ્રવૃત્તિ કરવી તે વૈયાવૃત્ય સમાધિ. (૧૭) અપૂર્વ – નવીનનવીનજ્ઞાનનું નિરંતર ગ્રહણ કરવું તે અપૂર્વ જ્ઞાનગ્રહણ કહેવાય. (૧૮) શ્રુત—ઐનાગમ સિદ્ધાન્તાની બહુ માનપૂર્વક શકિત. (૧૯) પ્રવચન—સિદ્ધાંતના અર્થના ભવ્યજનાને ઉપદેશ આપી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું રહસ્ય સમજાવવું તે પ્રવચનપ્રભાવના. (૨૦)આ વિશસ્થાનકાની હૃદયશુદ્ધિપૂર્વક આરાધના કરવાથી તીર્થંકરનામક બધાય છે. તેમાં પહેલા ઋષભદેવ અને છેલ્લા મહાવીરસ્વામી એ અને તીર્થકરાએ વિશસ્થાનકાની સપૂર્ણ આરાધના કરી હતી અને બાકીના ખાવિશતીર્થંકરાએ એક, બે, ત્રણ અથવા સર્વેની આરાધના કરી તીર્થંકર નામક ઉપાર્જન કર્યું છે. ૫૫૩૫ હવે સ જીનેદ્રોના પૂર્વભવના સ્વર્ગ કહે છે.
"
मूलम् - सव्व १ तह विजयं २ सप्तमगेविज्जयं ३ दुसुजयंत ४-५ नवमं ६ छ गेविज्जयं ७ तंच ८ ॥ ५४ आणय ९ पाणय १० अच्चुअ ११, पाणय १२ सहसार १३ प्राणयं १४ विजयं १५ । तिसु सम्बद्ध १८ जयंत १९. अवराइअ २० पाणश्चेव २१ ॥ ५५ ॥ अवराइअ २२ पाणयगं २३ पाणयग २४ मिमेअ पुब्वभवसग्गा ॥ धम्मस्स १५ મક્તિનાખું, સેનાનુોસયં ૬૨ તદ્ધિ II ૬૬ ॥
For Private And Personal Use Only