________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
દેશકાલને અનુસરી જેનતત્વના ઉપદેશક (૬) તપસ્વી– વિવિધ પ્રકારનાં અનશનાદિક તપશ્ચર્યા કરનાર સામાન્ય સાધુઓ (૭) આ સાત સ્થાનમાં અનુરાગ-યથાવસ્થિત ગુણેનું કીર્તન કરવું વિગેરે પ્રેમપૂર્વક ભકિત કરવાથી તીર્થકર નામ કર્મ બંધાય છે. તેમજ નિરંતર જ્ઞાનની આરાધનામાં ઉપયોગ રાખવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. (૮) દર્શન–સુદેવ, સુગુરૂ અને સદુધમ ઉપર શ્રદ્ધા, (૯) વિનય-જ્ઞાનાદિકને વિનય, (૧૦) આવશ્યક-પ્રતિહમણાદિક સત્ ક્રિયાનું અતિ આદરપૂર્વક આરાધન, (૨) શીલ–આત્માને ચારિત્રમાં સ્થિરતા કરાવનારા ઉત્તમ ગુણે. (૧૨) વ્રત–પંચ મહાવ્રત રૂપ મૂલ ગુણે એમાં અતિચાર રહિત શુદ્ધ ઉપયોગ પૂર્વક વર્તનાર ભવ્ય પ્રાણી તીર્થંકર નામ ઉપાર્જન કરે છે. (૧૩) ક્ષણ લવ–પ્રતિકાલ વિશેષમાં સંવેગ ભાવનાથી અને ધર્મ ધ્યાનના આસેવનથી સમાધિસ્થાને તીર્થકર નામકર્મ બંધાય છે. (૧૪) બાહ્યઅનશનાદિ છ ભેદ અને અત્યંતર-પ્રાયશ્ચિત્તાદિ છ ભેદ એમ એકંદર મળી બાર પ્રકારના તપમાં યથાશક્તિ નિરંતર પ્રવૃત્તિ કરવી તે ત૫: સમાધિ. (૧૫) ત્યાગ-દ્રવ્ય ત્યાગ અને ભાવ ત્યાગ, દ્રવ્ય ત્યાગ એટલે આહાર, શમ્યા, અને ઉપધિ વિગેરે આધાકમદિ દેષથી દૂષિત અગ્યને પરિત્યાગ, તેમજ પ્રાગ્ય એટલે નિર્દોષ વસ્તુઓનું મુનિજનેને ભક્તિપૂર્વક ત્યાગ એટલે દાન આપવું એ પ્રમાણે દ્રવ્યત્યાગ એ પ્રકાર છે. ભાવ ત્યાગ–ક્રોધાદિકને ત્યાગ એટલે વ અને વર વહુને વિવેક, તેમજ યતિ-મુનિઓને શુદ્ધ
For Private And Personal Use Only