________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમાના ગુરૂ અરિદમન, આઠમાના ગુરૂ યુગંધર, નવમાના ગુરૂ સર્વ જગદાનંદ, દશમાના ગુરૂ સસ્તાઘ, અગીયારમાના ગુરૂ વાદત્ત, બારમાના ગુરૂ નાનાભ, તેરમાના ગુરૂ સર્વિસ, ચૌદમાજીનવરના ગુરૂ ચિત્રરથ, પંદરમાના ગુરૂ વિમલવાહન, સોળમાના ગુરૂ ઘનરથ, સત્તરમાના ગુરૂ સંવર, અઢારમાના ગુરૂ સાધુસંવર, ઓગણીશમાના ગુરૂ વરધર્મ વિશમા જીનના ગુરૂ સુનંદ, એકવિશમા જીનના ગુરૂ નંદ, બાવિશમા જીનના ગુરૂ અતિયશઃ ઝેવિશમા જીનવરના ગુરૂ દામોદર અને વિશમા જીતેંદ્રના ગુરૂ પિટ્ટિકાચાર્ય હતા. અથ પુર્વભવ સબંધિ સર્વજીનવાનું શ્રત તથા
- જીનપણુના હેતુઓ કહે છે. मूलम्-पढमो १ दुवालसंगी, सेसाइक्कारसंगसुत्तधरा २४ । पढम १ चरमेहिं २ पुठ्ठा, जिणहे. वीस ते अ इमे ॥२०॥ છાયા-પ્રથમ દ્વિરા, જાસૂત્રધા:
प्रथमचरमाभ्यां स्पृष्टा-जिनहेतवोविंशतिस्तेचेमे ॥५१॥
ભાવાર્થ–પ્રથમ ઋષભદેવ ભગવાન પૂર્વભવમાં બાર અંગધારી હતા, અને બાકીના તેવિશતીર્થકરે અગીયાર અંગધારક હતા. તેમજ પહેલા અને છેલ્લા જીનવરેએ જીન નામ કર્મના હેતુઓ વિશસ્થાનક આરાધ્યા છે તે આગળ ગાથાઓમાં કહે છે.
मूलम् -अरिहंत १ सिद्ध २ पवयण ३, गुरु ४ थेर ५ बहुस्सुए ६ तवस्सीसु ७ । वच्छल्लयोइ एसि, अभिक्खनाणो वओगे ८ अ॥५१॥ दसण ९ विणए १० आवस्सएअ ११,
For Private And Personal Use Only