________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
નામ સિદ્ધાર્થ, બાવીશમાનું નામ સુપ્રતિષ્ઠ, વિશમા જીનનું નામ આનંદ, વશમા જીનેંદ્રનું નામ નંદન, તેમજ પૂર્વભવમાં પ્રથમ જીન આદિનાથ ભગવાન ચકવસ્તી હતા અને બાકીના વેવિશ છનવ સામાન્ય રાજાઓ હતા. હવે પૂર્વભવ સંબંધી સર્વ બેંકોના ગુરૂનાં નામ.
मूलम-वजसेणो १ अरिदमणो २, संभंतो ३ विमलवाहणो अतहा सीमंधर ५ पिहिआसव ६, अरिदमण ७ जुगंघरगुरू अ ८ ॥४७॥ सव्वजगाणंदगुरू ९ सत्थाहो १० वज्जदत्त ११ वज्जनाहो १२ । तह सव्व गुत्तनामो १३, चित्तरहो १४ विमलवाहणओ १५ ॥४८॥ घणरह १६ संबर १७ तह साहुसंवरो १८ तहयहोइ वरधम्मो १९ । तहयमुनंदो २० नंदो २१, अइजस २२ दामोअरो अ २३ पुट्टिलो २४ ॥ ४९॥ छाया-वज्रसेनोऽरिदमनः, संभ्रान्तोविमलवाहनश्च तथा ।
सीमन्धरः पिहिताश्रवोऽ-रिदमनो युगन्धरगुरुश्च ॥४७॥ सर्वजगदानन्दगुरुः, सस्ताघोवज्रदत्तवज्रनाभौ । तथासर्वगुप्तनामा, चित्ररथोविमलवाहनकः ॥४८॥ धनरथः संबरस्तथा, साधु संवरस्तथाऽस्तिवरधर्मः। तथा च मुनन्दोनन्दोऽ-तियशा दामोदरश्चपोट्टलिकः ॥४९॥
ભાવાર્થ–પ્રથમ છદ્રના પૂર્વભવના ગુરૂ વસેન, બીજા નવરના અરિદમન, ત્રીજાના સંભ્રાંત, ચોથાના ગુરૂ વિમલવાહન, પાંચમાના સીમંધર, છઠ્ઠાના ગુરૂ પિહિતાશ્રવ,
For Private And Personal Use Only