________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुष्कलावत्यावतों-वच्छा सलिलावती जिनचतुष्के । मुनिसुव्रतादिपञ्चके, विजयाः क्षेत्राणां नाम्ना ॥ ४१ ॥
ભાવાર્થ—અનવરના ચાર વિકેમાં અનુક્રમે પુષ્કલાવતી, વચ્છા રમણીય અને મંગલાવતી નામે વિજય જાણવા, જેમકે-ઋષભદેવ, સુમતિ અને સુવિધિએ ત્રણ પુષ્કલાવતીમાં થયા, અજીતનાથ, પપ્રભ અને શીતલનાથ ભગવાન વચ્છા વિજયમાં, સંભવનાથ, સુપાર્શ્વનાથ અને શ્રેયાંસ નાથ રમણીય વિજયમાં, અભિનંદન, ચંદ્રપ્રભ અને વાસુપૂજ્યસ્વામી મંગલાવતીવિજયમાં થયા. વિમલનાથ, અનંતનાથ અને ધમનાથ એ ત્રણ તીર્થકરોમાં થયેલા ક્ષેત્રેના નામથી ભરત, અિરવત અને ભરત નામે વિજય જાણવા ચાર જીતેંદ્ર-શાંતિનાથ પુષ્કલાવતી વિજયમાં કુંથુનાથ આવ7 વિજયમાં અરનાથ વછા વિજયમાં અને મલિનાથસ્વામી સલિલાવતી વિજયમાં થયા. મુનિસુવ્રતાદિ પાંચ તીર્થકરે મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામી એ પાંચે ભરત–પિતાના ક્ષેત્રના નામથી એટલે ભારતમાં થયા. કારણ કે ભારત અને એરવતક્ષેત્રમાં વિજયને અભાવ છે. હવે તીર્થકરના પૂર્વભવ સંબંધી નગરીઓનાં નામ.
મૂFપુદળ –૬–સુણીમા ૨––૨૦, सुभापुरी ३-७-११ रयणसंचया ४-८-१२ नेया । चउगति गंमि महापुरि १३, रिठा १४ तहमद्दिलपुरं च १५ ।। ४२ ॥ पुंडरिगिणि १६ खग्गिपुरी १७ तहा सुसीमा य १८ वीयसो
For Private And Personal Use Only