________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
छाया - विमलोधर्मोमुनिसुत्रतादिपश्चासन्मेरुदक्षिणतः । मेरूतरतोऽनन्तः, शीतोदादक्षिणे मल्लिः ॥ ३८ ॥ शिताया उत्तरतः, ऋषभसुमतिसुविधिशान्तिकुन्थुजिनाः । शेषा दश दक्षिणत - इति पूर्व भवे क्षेत्र दिशः ॥ ३९ ॥
भावार्थ - विभव प्रभु, धर्मनाथ, तेभन भुनिसुव्रत, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ સાત તીથ કર મગિરિથી દક્ષિણ દિશામાં થયા, તથા અનંતનાથ ભગવાન મેથી ઉત્તર દિશામાં થયા. મલ્લિનાથસ્વામી શીતાદા નામે નીથી દક્ષિણ દિશામાં થયા, ઋષભદેવ, સુમતિનાથ, સુવિધિનાથ, શાંતિનાથ અને કુંથુનાથજીનેં શીતાનદીથી ઉત્તરદિશામાં થયા. બાકીના દેશ જીનવરા દક્ષિણ દિશામાં થયા. આ પ્રમાણે સવે અને ાની પૂર્વ ભવ સંબંધી ક્ષેત્ર દિશાએ કહી.
હવે જે જે જીને દ્રાના પૂર્વભવ સંબંધી જે જે વિષયામાં જન્મ થયા તે વિજયનાં નામ નિર્દેશ અતાવે છે.
मूलम् - पुक्खलवई अ १-५-९ वच्छा २०६-१०, रमणिज्जो ३-७-११ मंगलावई ४-८-१२ कमसो । नेआजिणच उगतिने, जिणतियगे खित्तनामाओ १३-२४-१५ ॥ ४० ॥ पुक्खलवइ १६ आवत्तो १७ बच्छा १८ सलिलावई १९ जिणचके । मुनिसुव्ययाइपणगे २०-२१-२२-२३-२४ विजयाखित्ताणनामेण ॥ ४१ ॥
छाया -- पुष्कलावती च बच्छा, रमणीयो मंगलावतीक्रमशः । ज्ञेया जिनचतुष्कत्रिके, जिनत्रिके क्षेत्रनामतः ॥ ४० ॥
For Private And Personal Use Only