SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ मध्यममेरुनगाद्धातकीपुष्करगतानि भरतादीनि । क्षेत्राणि पूर्वखण्डे, खण्डविचारो न जम्बौ ॥ ३७॥ ભાવાર્થ-ઋષભ આદી બાર તીર્થંકર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં થયા. તેરમા, ચૌદમા, અને પંદરમા એ ત્રણ તીર્થકર અનુક્રમે ભરત, અરવત અને ભરત ક્ષેત્રમાં થયા. સેળ, સત્તર અને અઢારમા એ ત્રણ પૂર્વ મહા વિદેક ક્ષેત્રમાં થયા બાદ મલ્લિતીર્થકર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં થયા. ત્યાર પછીના સુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ પાંચ તીર્થકર ભરત ક્ષેત્રમાં થયા. મધ્ય ભાગમાં રહેલા મેરૂ પર્વત (સુદન પર્વત)થી ધાતકી અને પુષ્કરાર્ધમાં રહેલાં ભરત, ઐરાવત, પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ એ સર્વ ક્ષેત્ર પૂર્વ ખંડમાં રહેલાં છે. જે બુદ્વીપમાં ખંડ સંબંધી વિચારણા નથી કારણકે તેની અંદર વિભાગ પાડનાર પર્વત કે નદી રહેલી નથી. હવે ક્ષેત્રની દિશાઓ કહે છે. मूलम्--विमलो १ धम्मी २ मुनिसुब्बयाइ पण ७ आसि मेरुदाहिणाओ। मेरुत्तरओ गंतो ८, सीओ आदाहिणे પછી ૧ / ૨૮ सीआए उत्तरओ, उसह १० सुमइ ११ मुविहि १२ संति १३ कुंथुजिणा १४। सेसा दस दाहिणओ २४, इअपुव्वમમિ વિત્તાિ રૂ8 I For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy