________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गाय १९ । चंपा २० तह कोसंबी २१, रायगिहा २२ उज्झ २३ अहिच्छत्ता २४ ॥ ४३ ॥
-
छाया - पुज्डरिकिणी सुसीमा, शुभापुरी रत्नसंचया ज्ञेया । તુ ત્રિને મહાપુરી, દ્દિષ્ટા તથા મદિરુપુખ્ત ॥ ૪૨ ॥ पुण्डरिकिणीखड्डिपुरी, तथा सुसीमा च वीतशोका च । चंपा तथा कौशाम्बी, राजगृहमयोध्याऽहिच्छत्रा ॥४३॥ | ભાવા ——જીવનરાના ચાર ત્રિકમાં એટલે ૧-૫ અને નવમા તીર્થંકરાની પુડિરિકણી નગરી ૨-૬ અને ૧૦ તીર્થંકરાની સુમીમા નગરી ૩-૭ અને અગીયારમા તીર્થંકરોની શુભાપુરા ૪-૮ અને ખારમા તીર્થંકરોની રત્નસ ંચયા નગરી જાણવી. વિમલનાથ ભગવાનની મહાપુરી, અનંતનાથની રા નગરી, તેમજ ધર્મનાથ ભગવાનની ભિલપુરી નગરી, શાંતિનાથની પુડિરિકણી નગરી, કુંથુનાથની ખડ્ડીપુરી, અરનાથ ભગવાનની સુસીમાનગરી, મલ્લિનાથ જીનેન્દ્ર વીતશેકા નગરીમાં થયા. મુનિસુવ્રતસ્વામી ચપા નગરીમાં, નિમિનાથ કૌશાંખી નગરીમાં તેમજ નેમિનાથ રાજગૃહ નગરીમાં, પાર્શ્વનાથભગવાન અચૈયામાં અને ચાવીશમા શ્રી મહાવીરસ્વામી પૂર્વે અહિચ્છત્રા નગરીમાં થયા.
હવે તીર્થંકરોના પૂર્વભવનાં નામ અને રાજ્ય કહે છે. मूलम् - वजनाह १ विमलवाहण २, विजलबल ३ महाबला ४ अइबलो ५ य । अवराइओ य ६ नंदी ७, पउम ८ महापउम ९ पउमा १० य ॥ ४४ ॥ नलिणीगुम्मो ११ परमो
For Private And Personal Use Only