________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ १४ संसारे । थावर १५ बमे १६ भव विस्सभूइ १७ मुक्के १८ तिविठ्ठहरी १९ ॥ ३२ ॥ ___अपइहाणे २० सीहो २२, नरए २२ भमिऊण चक्किपियमित्तो २३ । सुक्के २४ नंदगनरवइ २५, पाणयकप्पे २६ અદારી ર૭ રૂ.રૂ. छाया-नयसारः सुधर्म, मरीचिब्रह्मे च कौशिकः मुधर्मे ।
भ्रान्त्वा पुष्पमित्र, सुधर्मेऽग्नियोत ईशने ॥ ३१ ॥ अग्निभूतीस्तृतीयकल्पे, भारद्वाजोमाहेन्द्रे संसारे। ચારોત્ર અને વિશ્વતિઃ શુgિઇદરિયા ૨૨ . अप्रतिष्ठानेसिंहो-नरके भ्रान्त्वा चक्री प्रियमित्रः। शुक्रे नन्दननृपतिः, प्राणतकल्ये महावीरः ॥ ३३॥
ભાવાથ–પ્રથમ ભવમાં નયસાર નામે ગ્રામાધિપતિ, બીજા ભવે સધર્મદેવલેકમાં દેવ, ત્રીજા ભવમાં ભારત ચકીના પૌત્ર મરીચિ, ચેથા ભવે બ્રહ્માનામે પાંચમાં દેવલોકમાં દેવ, પાંચમા ભાવમાં કૌશિક નામે બ્રાહ્મણતાપસ, છઠ્ઠા ભાવમાં સૌધર્મદેવલેકમાં દેવ, ત્યાંથી ચવી સંસારમાં ઘણા સૂક્ષમભવ ભમીને સાતમા ભાવે પુષમિત્ર નામે બ્રાહાણ ત્રિદંડી. આઠમાં ભવે સૌધર્મવિલોકમાં દેવ, નવમા ભાવમાં અભિવોતના તાપસ, દશમા ભવમાં ઇશાન દેવલોકમાં દેવ, અગિયારમાં ભાવમાં અગ્નિભૂતિ નામે તાપસ. બારમા ભાવમાં ત્રિજા દેવલોકમાં દેવ, તેરમા ભાવમાં ભારદ્વાજ નામે તાપસ, ચૌદમા ભાવમાં મહેન્દ્ર નામે ચોથા દેવલોકમાં દેવ, ત્યાંથી નીકળી અનેકવાર સંસારમાં પરિભ્રમણ કરી
For Private And Personal Use Only