________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમા ભાવમાં સ્થાવર નામે બ્રાહ્મણ થઈ તાપસ દીક્ષા સેળમા ભવમાં બ્રહ્મદેવલોકમાં દેવ બહુ ભવભમીને સત્તરમા ભાવમાં વિશ્વભૂતિ નામે રાજપુત્ર તપસ્વી સાધુ થયા. અંતે નિયાણું કરીને અઢારમા ભાવમાં શુક નામે સાતમા દેવલોકમાં દેવ, ઓગણીસમા ભવે ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ વિશમા ભવે સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામે નારકાવાસમાં નારકી, એકવીશમા ભવમાં સિંહ, બાવીશમાં ભાવમાં થી નરક ભૂમિમાં ગયા. ત્યાંથી નીકળી ઘણે કાળ સંસારમાં ભમી તેવીશમા ભવે પ્રિયમિત્ર નામે ચક્રવત થયા. ચાવીશમા ભવે શુક્ર નામે દેવલોકમાં દેવ થયા, પચીશમા. ભવમાં નંદન નામે રાજા થયા. ત્યાં ચારિત્ર લઈ ચાવજ જીવ માસ ક્ષમણ–ઉપવાસ કરી વિશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું, છવીશમા ભાવે પ્રાણાત નામે દશમા દેવલોકમાં દેવ થયા સત્તાવીશમા ભવે શ્રી મહાવીરસ્વામી ચોવીસમા તીર્થંકર થયા. ૩૧-૩૨–૩૩.
હવે સર્વ છદ્રોના ભને સંગ્રહ એક ગાથાથી
मूलम्--सत्तण्हमिमे भणि आ, पयडभवा तेसि सेसयाणं च । तइयभवदीवपमुहं, नायव्वं वक्खमाणाओ ॥ ३४॥ छाया-सप्तानामिमे भणिताः प्रकटभवास्तेभ्यःशेषाणाञ्च । तृतीयभवद्वीपप्रमुखं, ज्ञातव्यं वक्ष्यमाणतः ।। ३४ ॥
ભાવાર્થ—-ઋષભાદિ સાત ઇનંદ્રોના અનુક્રમે પ્રકટ કહ્યા, બાકી રહેલા સત્તર જીનવરાના ત્રણ ત્રણ ભવ
For Private And Personal Use Only